ગોધરા: સીએનજી ગેસ સીલીન્ડરની ચોરી કરતા ઇસમની ગોધરા બી ડીવીઝન પોલીસે અટકાયત કરી.
ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે ભીલોડીયા પ્લોટ વિસ્તારમાં આવેલા રહેણાક મકાનમાં બાતમીના આધારે રેડ કરીને શહેરના બામરોલી રોડ વિસ્તારમાંથી કારમાથી ચોરી કરેલા સીએનજી ગેસ સિલીન્ડરના...
