જંબુસર શહેરનાં જુદા જુદા સ્થળોએથી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા ભાજપ મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.
સ્વામી વિવેકાનંદજીની ૧૫૮ જન્મજયંતીની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન જંબુસર શહેરના સ્વરાજભવન...
