વડોદરા : કરજણ APMC ખાતે કપાસ ન લેવાતાં ખેડૂતોએ APMC સંકુલમાં ભારે હોબાળો મચાવ્યો હતો…
કરજણ એ.પી.એમ.સી. ખાતે કરજણ તાલુકાનાં ખેડૂતો દ્વારા કપાસ વેચવા માટે આવતા એ.પી.એમ.સી. દ્વારા કપાસ ન લેવાતાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. શનિવારનાં રોજ કરજણ એ.પી.એમ.સી....
