ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેવડી કેન્દ્રની ટીમ વિજેતા બની.
મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ અગ્રણી ઓ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા ચોખવાડા ગામના સરપંચ શિવાજીભાઈ વસાવા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું આ સમયે સાથે...
