વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાંકલમાં હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી સાયન્સ કોલેજ ખાતે ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજવામાં આવતા 100 જેટલી મહિલાઓએ...
