ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને વિવિધ પ્રશ્નો અંગે કરાઇ રજૂઆત.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, તેમજ તેઓની ટીમ દ્વારા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સાહેબને રજૂઆત કરવામાં આવેલ છે....
