માંગરોળમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેલી 700 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપલાઇનમાંથી ઠેર ઠેર ચેકવાલની ચોરી…
માંગરોળ તાલુકામાં ૭૦૦ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલી અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ જીવાદોરી સમાન બનનારી વડ ગોડધા ઉદૃવહન સિંચાઇ યોજનાની પાઈપલાઈનમાંથી વારંવાર ચોર ઈસમો દ્વારા...
