માંગરોળ : વાંકલ ખાતે ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં “ઉત્કર્ષ” દિવસની ઉજવણી કરાઈ.
ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં 20/04/21થી કોલેજો માં કાર્યકમો ઉજવાય રહ્યા છે. આજરોજ ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં ઉત્કર્ષ દિવસ નિમિતે વિવિધ કાર્યકમો યોજાયા હતા. જેવા કે નાટકો, સ્પર્ધા...
