માંગરોલ બી.આર.સી ભવન ખાતે ગુણોત્સવ ૨.૦ અને શાળા વિકાસ યોજના અંતર્ગત મુખ્ય શિક્ષકની બે દિવસ તાલીમનું આયોજન.
ગુણોત્સવ ૨.૦ અને શાળા વિકાસ યોજના અંતર્ગત મુખ્ય શિક્ષકની બે દિવસ તાલીમનું આયોજન બી.આર.સી. ભવન માંગરોળ ખાતે તારીખ 28 /7/ 2021 અને 29 /7/2021 ના...
