વાંકલ : માંગરોળ તાલુકામાં કાનૂની જાગૃતિ અભિયાન : 92 જેટલાં વિવિધ ગામોમાં શિબિરનું આયોજન.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત માંગરોળ તાલુકા કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ કસ્તુરબા કન્યા વિદ્યાલય ઇશનપુર આશ્રમ શાળામાં પોક્સો એક્ટની કાનૂની શિબિર યોજવામાં આવી હતી....
