માંગરોળ : ઝંખવાવના નવા પોલીસ સ્ટેશનમાં વાંકલ આઉટ પોસ્ટ નજીકના 10 ગામોનો સમાવેશ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા.
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે બનેલા નવા પોલીસ સ્ટેશનમાં વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન નજીકના 10 જેટલા ગામોનો સમાવેશ કરાતા ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને 20 થી...
