માંગરોળના વાંકલ ગામે શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો.
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા...
