દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે પર પુનગામ નજીક કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, ટ્રક ડ્રાઇવર-ક્લીનર ઝડપાયા
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરતા દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે પર પુનગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ચોખાની ઘૂણની આડમાં ગેરકાયદેસર રીતે છુપાવીને લઈ જવાતો...
