નડિયાદ ખાતે કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રૂડસેટ એડવાઈઝરીની બેઠક યોજાઈ.
જિલ્લા કલેક્ટર કે. એલ બચાણીના અધ્યક્ષસ્થાને રૂડસેટ નડિયાદ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલની રૂડસેટી એડવાઈઝરી કમિટી (ડી.એલ.આર.એ.સી.) યોજાઈ હતી. આ બેઠક અંતર્ગત રૂડસેટ સંસ્થાની છેલ્લા ક્વાર્ટરની કામગીરી...
