નર્મદા જિલ્લા કલેકટરે ચૂંટણીલક્ષી તાલીમમાં ગેરહાજર રહેલા 28 કર્મચારીઓને નોટિસ આપી.જિલ્લા કલેકટરના આદેશ બાદ રાજપીપલા પ્રાંત અધિકારી કે.ડી.ભગતે તમામને કારણ બતાઓ નોટિસ પાઠવી.
વિશાલ મિસ્ત્રી રાજપીપળા 2019 લોકસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે.નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી લક્ષી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.નર્મદા જિલ્લા વહીવટીતંત્ર...
