ભરૂચ : નેત્રંગ તાલુકાના રમણપુરા ગામ નજીક બલદેવ ડેમમાં કાર ખાબકતા એક જ પરિવારના ત્રણના મોત.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ બલદવા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં ઓવરફ્લો સ્થિતિમાં વહી રહ્યો છે, ડેમમાં ભરપુર માત્રામાં પાણીની...
