નેત્રંગ તાલુકાનાં મચામડી ગામ ખાતે જમીનને નુકશાન બાબતે થયેલ ઝઘડામાં લાકડાના સપાટા મારી એક વ્યક્તિની હત્યા કરવામાં આવતા ચકચાર.
બનાવ અંગેની પ્રાપ્ત માહીતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મચામડી ગામ ખાતેના રહેવાસી ૬૦ વર્ષીય વલુસીંગ રૂપસિંગ વસાવા જેઓ ખેતી કરતા કોઈ કારણોસર જંગલ ખાતાવાળી...
