નેત્રંગ પોલીસે જુગારધામ પર રેડ કરી બે લાખ ઉપરાંતનાં મુદ્દામાલ સાથે સાત જુગારીઓને ઝડપી પાડયા.
નેત્રંગ પોલીસ સ્ટેશનના હે.કો.ભોગીલાલભાઇને મળેલ બાતમી આધારે ઇન્ચાર્જ પો.સ.ઇ.જે.બી.જાદવ તથા સ્ટાફના માણસો સાથે નાઈટ પેટ્રોલીગમા હતા. જે દરમ્યાન બાતમી આધારે નેત્રંગ ટાઉનમાં ગોસીયા મસ્જીદની બાજુમાં...
