નેત્રંગ તાલુકા કિશાન વિકાસ સંધનાં ઉપપ્રમુખને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાશે.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા કિશાન વિકાસ સંધના ઉપપ્રમુખ પ્રકાશકુમાર બી વેકરીયા સુરત શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષથી રાષ્ટ્રસેવા અને સમાજસેવા સાથે જોડાયેલા...
