‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્રો સાથે પ્રધાનમંત્રીને આભાર પત્રો લખાયા
ભરૂચ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવાયેલા લોકકલ્યાણકારી અને છેવાડાના માનવીને લાભકારી નિર્ણયો બદલ આભાર વ્યક્ત કરવા માટે ભરૂચ જિલ્લાના સમસ્ત સહકારી ક્ષેત્ર દ્વારા પોસ્ટકાર્ડ મહાઅભિયાનનો...
