પાલેજની ખાનગી કંપનીની દીવાલમાં બાકોરું પાડી લાખોના મત્તાની ચોરીને અંજામ આપનાર રીઢા તસ્કરો આખરે પોલીસ સકંજામાં આવ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાલેજ વિસ્તારમાં આવેલ બંધ પડેલ સ્ટિલકો ગુજરાત કંપનીના સ્ટોર રૂમમાંથી ૨૩૫ પ્રકારની બેરિંગો, સ્ટેલ્સ સ્ટીલના બુસ-આર્મ અન્ય એસ.એસ ની વસ્તુઓ...
