તવરા ગામના મંગલમઠ ખાતે રાજસ્થાનના શ્રી શ્રી 1008 અવધેશ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજનું સ્વાગત કરાયું
શ્રી શ્રી 1008 અવધેશ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજ સુરજકુંજ ધામ રાજસ્થાન મહારાજ નર્મદા પરિક્રમા દરમિયાન આજે તેઓ તવરા મંગલમઠ ખાતે રાત્રી રોકાણ કરતા ગ્રામજનોએ તેઓનું સ્વાગત...
