Proud of Gujarat

Tag : Palej

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શુકલતીર્થ ખાતે યોજાતા ઐતિહાસિક મેળાની રવિવારથી ભવ્ય શરૂઆત 

ProudOfGujarat
કમોસમી વરસાદથી કાદવ-કિચડ સર્જાયો, રેતી-માટી નાંખવાની કવાયત ઐતિહાસિક મેળામાં ૮૦૦ કરતા વધારે પ્લોટ-સ્ટોલ લાગ્યા મેળામાં આવતા શ્રધ્ધાળુઓ માટે તંત્ર દ્વારા આયોજન ભરૂચ ભરૂચમાં નર્મદા નદી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમા ઇકો ચોરનારાઓએ વાપીમાં બેન્કમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો : હીંગલ્લા ચોકડી પાસે બન્નેની ધરપકડ : એકની પાસેથી તમંચો મળ્યો

ProudOfGujarat
ભરૂચમાં ઈકો કાર ચોરીની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ । ભરૂચ । ગત ૨૬મી ઓકટોબરના રોજ પેસેન્જરમાં ઈકો કાર ચલાવનાર યુવાન પાસે આવી બે શખ્સોએ નબીપુરનું ભાડુ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અર્ટીગા કારની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત : યુવતિ ગંભીર

ProudOfGujarat
યુવાન મિત્રની સાળીને સમની ગામે મુકવા જતો હતો ભરૂચ. વાગરા તાલુકાના ઓરા ગામે રહેતાં દિલીપ શના વસાવાનો પુત્ર ધર્મેશ બપોરના સમયે તેમની બાઇક લઇને તેના...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રહિયાદ ચાકી પાસે ટેમ્પોની ટક્કરે બાઇક સવાર દંપતિને ગંભીર ઇજા

ProudOfGujarat
અકસ્માત સર્જી ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર ભરૂચ. દહેજ નજીક આવેલાં રહિયાદ ગામે રહેતી ગીતા મોહન ગોહિલ રહિયાદ ચોકડી પાસે ફુલની દુકાન ચલાવી ફુલોનો વેપાર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની બિરલા કોપર કંપનીમાં ફોરક્લીપ ચાલકે કામદારને કચડી નાંખ્યો

ProudOfGujarat
  અકસ્માત સજર્યા બાદ ફોરક્લીપ ચાલક ઘટના સ્થળેથી ફરાર ભરૂચ. દહેજમાં આવેલાં કુલદિપ બિલ્ડીંગ ખાતે રહેતાં બિકાસકુમાર જવાહરવાલ સિંધ બિરલા કોપર કંપનીમાં મેન્ટેનન્સ વિભાગમાં ક્રિષ્ણા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રેમીકા સાથે લીવઈનમાં રહેતાં પતિએ પત્ની પર શંકા કરી ચપ્પુથી ઘા કર્યાં

ProudOfGujarat
દહેજ નજીક આવેલાં જોલવા ગામે બનેલી ઘટના મળસ્કે ત્રણ વાગ્યે તુ કોને મેસેજ કરે છે તેમ કહી પતિએ હુમલો કર્યો   । ભરૂચ ! વાગરા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ હાઈવે પર ખેતરમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવતો શખ્સ ઝબ્બે : સુત્રધાર વોન્ટેડ

ProudOfGujarat
એલસીબીની ટીમે રેડ પાડી ૧૮ હજાર લીટર કેમિકલ ભરેલું ટેન્કર જપ્ત કર્યું અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની રાજલક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ વેસ્ટ ભરાયું ભરૂચ ભરૂચ એલસીબીની ટીમને ચોક્કસ...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકશાની અંગે ડિઝિટલ સર્વે કરવામાં આવશે

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાક અને પાથરામાં નુકશાની થઈ છે. જે અંગે રાજ્ય સરકારની સૂચના મુજબ ખેતીવાડી ખાતા દ્વારા તાત્કાલીક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે....
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

ProudOfGujarat
વાંકલ :: માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.આ અંતર્ગત...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવા ‘રન ફોર યુનિટી’નું આયોજન

ProudOfGujarat
ભરૂચ લોહપુરુષ અને ભારતની એકતાના પ્રતિક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને અન્ય મહાનુભાવોએ કલેક્ટર કચેરી ખાતેથી  ફલેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો શુભારંભ કરાવ્યો હતો. આ દોડ કલેક્ટર કચેરીથી શક્તિનાથ સર્કલ પંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ  કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વે ઉપસ્થિતોએ દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની જાળવણી અને રક્ષણના સંકલ્પ લીધા હતા. એકતાની આ દોડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન. આર. ધાંધલ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સહિત અન્ય મહાનુભાવો તથા પોલીસ વિભાગ, ડી.એલ.એસ.એસ.ના વિધાર્થીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડસ, શાળાના વિદ્યાર્થીઓ, તથા બહોળી સંખ્યામાં નગરવાસીઓએ ઉત્સાહપૂર્વક દોડ લગાવી એકતા પર્વની ઉજવણી કરી હતી....
error: Content is protected !!