ભરૂચ જિલ્લાનું ગૌરવ : વાગરાના અખોડ ગામને ‘સ્વચ્છતા હી સેવા’ માં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યમાં શ્રેષ્ઠ ગામનો એવોર્ડ
ભરૂચ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ‘વિકાસ સપ્તાહ‘ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અખોડ ગામને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યમાં શ્રેષ્ઠ...
