વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન વ. દે.ગલિયારા, કઠોર ખાતે યોજાયું.
વાંકલ :: વ.દે.ગલીયારા વિદ્યાલય, કઠોરમાં શાળા કક્ષાનો પાંચમુ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં માધ્યમિક વિભાગની 40 કૃતિઓ અને ઉચ્ચતર માધ્યમિક...
