પંચમહાલ : શહેરામાં યોજાયેલા લગ્નપ્રસંગના વરઘોડામાં બગીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.
પંચમહાલ જીલ્લાના શહેરા પરવડી વિસ્તારમાં લગ્નપ્રસંગે નીકળેલા વરઘોડામાં વરરાજાની બગીમા આતશબાજી કરતા આગની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ નજીકની દુકાનમાંથી આગ ઓલવાનો ફાયર સિલેન્ડર લાવીને આગ ઓલવી...
