પંચમહાલ : ઘોઘંબા માર્કેટીંગ યાર્ડમાં મળેલી મિટિંગમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરાઈ.
પંચમહાલ જીલ્લામાં ઘોઘંબા તાલુકાના કાર્યકરોની એક મિટિંગ માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં મળેલી આ મિટિંગમાં તાલુકામાંથી ખુબ...
