પંચમહાલ : મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે થઇ રહ્યું છે મતદાન…
પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું. સવારમાં નવ વાગ્યા સુધીમાં ૧૧૦૩૪ પુરુષ અને ૬૯૦૩ મહિલાઓ સહિત...
