પંચમહાલ : શિક્ષિત યુવાનોને રોજગાર મળે તે હેતુથી યુવા દિન નિમિત્તે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના પનોતા પુત્ર અને વિશ્વગુરુ એવા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના યુવા દિન નિમિત્તે શિક્ષિત યુવાનોને રોજગાર મળે તે હેતુથી એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું...
