પંચમહાલ જિલ્લાની ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી મંડળીઓ જોગ નાણાંકીય સહાય માટે જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવો.
પંચમહાલ જિલ્લા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં ટૂંકી અને મધ્યમ મુદતનું ધિરાણ તેમજ વસૂલાત તથા સભાસદોની...
