આમોદ પંથકમાં એસ.ટી.બસના દરવાજે લટકી મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબુર, વિડીયો થયો વાયરલ
ભરૂચ: ભરૂચમાં આમોદ વિસ્તારમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એસ.ટી. બસમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે મુસાફરી કરતા નજરે પડે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા...
