ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા ગઠિત વિધાનસભા પ્રભારીઓની નિમણૂંકના સંદર્ભે બેઠક યોજાઈ.
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્રારા ગઠિત વિધાનસભા પ્રભારીઓની નિમણૂંકના સંદર્ભે ૧૫૧, વાગરા વિધાનસભાની પ્રથમ પરિચય/ આયોજન બેઠક ભરુચ જીલ્લા ભાજપ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયાજીના અધ્યક્ષ...
