લીંબડી તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોનાં મામલે ડેપ્યુટી કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.
છેલ્લા ઘણા સમયથી 18 પ્રશ્નોની માંગણીને લઈ નિવૃત કર્મચારીઓએ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 18 પ્રશ્નોને લઈ જેવી કે કેન્દ્ર સરકાર તબીબી ભથ્થા, પેન્શનરોમાં વ્યાજનો...
