ભરૂચ : ચેક રિટર્ન કેસમાં ફરિયાદીનાં ખાતામાં ઓછી રકમ જમા કરાવી છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરી બચાવ લીધેલો જે કોર્ટે અમાન્ય ગણી તેને સજા કરી.
ભરૂચના પ્રાર્થના વિદ્યાલય પાસે રહેતા પરેશ મોહન પીલુદરિયાએ મિત્રતાના દાવે આપેલ રૂપિયા 3,00,000/- ની છેતરપિંડી અને ચેક રિટર્ન થતાં ભરૂચના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિ મેજીસ્ટ્રેટ...
