અંકલેશ્વર પાસે હાઇવે પર નવજીવન હોટલ પાછળ બોલેરો પીકઅપમાં ચાલતા બાયોડીઝલ પંપને ઝડપી પાડતી એસ.ઓ.જી.
અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર નવજીવન હોટલ પાછળ ભરૂચ એસઓજી પોલીસે બોલેરો પીકઅપમાં રનિંગમાં બાયોડીઝલનું વેચાણ કરતા બાયો ડીઝલ પંપને ઝડપી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી રૂ.1,62,000...
