ભરૂચ મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા ખોટી દિશામાં ચાલતી હોવાના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી પર આક્ષેપ : ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત…
ભરૂચ મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં નિદિષ્ટ સહકારી મંડળીઓના નિયમો મુજબ અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ, નાના અને સીમાંત ખેડૂતો તેમજ સ્ત્રી અનામત બેઠકોમાં કાયદાઓની જોગવાઈ...
