વડોદરામાં વેક્સિનેશન મહાઅભિયાનનો ફિયાસ્કો : ત્રણ દિવસથી ધક્કા ખાવા છતા નાગરિકોને વેક્સીન નથી મળતી.
રાજ્ય સરકાર અને વડોદરા પાલિકાએ રંગેચંગે રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ના હોવાથી મહાઅભિયાનનો ફિયાસ્કો થયો છે. વડોદરામાં કોરોના રસી...
