મહિલાઓનું અનોખું સાહસ, સરદારથી સરદાર સુધી સ્કેટિંગ સફર ખેડયો : ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં મળી શકે છે સ્થાન.
ગુજરાતની ધન્ય ધરાનું બારડોલી ગામ આમ તો એના સુવર્ણ ઇતિહાસથી વિશ્વભરમાં પોતાનું નામ સ્થાપિત કરતું આવ્યું છે અને આવા એક ઐતિહાસિક ગામનો ઈતિહાસ જો આટલો...
