માંગરોળ : તાલુકા જિલ્લા પંચાયતની મુદ્દત પૂરી થતાં સ્થાનિક અધિકારીને બદલે ઉચ્ચ અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરવા માંગરોળ કોંગ્રેસનાં આગેવાનોએ માંગ કરી.
માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ હાલમાં તાલુકા અને જિલ્લા પંચાયતની મુદ્દત પુરી થતા તાલુકા અને જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે સ્થાનિક અધિકારીને બદલે ઉચ્ચ અધિકારીની વહીવટદાર...
