Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગો કોરોના ગો, કોરોના વેકસીન મુદ્દે તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયું, જાણો સર્વેમાં શુ કામગીરી થઇ રહી છે…!!

Share

ભરૂચ શહેર અને તાલુકા તેમજ જિલ્લા સ્તરે સર્વેની કામગીરી પૂર જોશમાં તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે તાજેતરમાં જ વેકસીન મુદ્દે સારા સમાચાર આવ્યા બાદ હવે કોરોના વેક્સીનનાં વિતરણ અંગે તંત્રમાં રણનીતિ તૈયાર થઈ ગઈ છે.

આ સર્વેમાં અલગ અલગ ટીમો ઘરે-ઘરે ફરી નામ નોંધણી સહિત ઘરના કોઈ સભ્ય કે વડીલને કોઈ બીમારી છે કે કેમ તે અંગેની વિગતો લેવામાં આવી રહી છે, આ વિગતો બાદ જે તે વિસ્તારમાં વેક્સીન વિતરણની પક્રિયા શરૂ થશે ત્યારે સ્થળ પર પહોંચી તેઓને વિતરણ કરવામાં આવશે, હાલનાં જિલ્લામાં તેમજ તાલુકા લેવલે અને અર્બન વિસ્તાર સહિત શહેરી વિસ્તારમાં હેલ્થ વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં શાંતિનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જિલ્લાના બી.જે.પી પ્રમુખોએ 5302 કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા.

ProudOfGujarat

ગોધરા તાલુકાના બખખર ગામે ભાજપા સ્થાપનાદિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!