સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે તફાવતની રકમ HDFC બેન્ક દ્વારા જમા કરાવવામાં આવી.
તાજેતરમાં કેટલાંક દૈનિક પત્રોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જના રૂપિયાની ઉચાપત થઈ હોવાના જે સમાચાર પ્રસિદ્ધ થયેલ હતા તે અંગે ખુલાસો કરવામાં...
