સુરતનાં એક જવેલર્સએ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ ખાસ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમની નોટો તૈયાર કરી.
આજે અમદાવાદની મુલાકાતે આવેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવકારમાં ગુજરાતીઓ આતુર જોવા મળ્યા હતા. ત્યારે સુરતના એક જ્વેલર્સ દ્વારા ટ્રમ્પના આગમનને લઈને ગોલ્ડ, સિલ્વર અને...
