Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર ગામે આવેલ સાંઈ કૃપા સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર.

Share

ભરૂચ સી ડિવીઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ઝાડેશ્વર ગામની સાંઇ કૃપા સોસાયટીમાં રહેતા દિનેશ ગૌતમ કેરીગજનાં બંધ મકાનનાં પાછલા રૂમનાં દરવાજાને તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીનાં દાગીના રોકડા રૂપિયા મળી કુલ 1,65,000 ની ચોરી કરી અન્ય બે મકાનનાં પણ તાળાં તોડવામાં આવ્યા હોવાની ફરિયાદ સી ડિવીઝન પોલીસ મથકમાં દાખલ થતાં PSI ગિરનાર તપાસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણમાં આવેલ વલી નગરીમાં જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

નર્મદા નદીમાં ફરી એકવાર પુરનું સંકટ : ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટીએ વહેતી થઇ નર્મદા નદી, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

વાહનવ્યવહાર કચેરી ભરૂચ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન ઓકશન શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!