Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના રિંગ રોડ વિસ્તારમાં ઉમરવાળામાં કીરણ હાઉસ કોમ્પ્લેક્ષનાં ગ્રાઉન્ડ ફલોરમાં આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી.

Share

સુરત રિંગ રોડ સ્થિતમાં કિરણ હાઉસ માર્કેટમાં આગ લાગતાં આગની ઘટના અંગે સુરત મનપાના ફાયર વિભાગને જાણ કરાતા આગ ફાયરની 8 થી 9 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઓલવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસને જાણ થતા પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે પહોંચીને જરૂરી ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાની સાથે નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઇ

ProudOfGujarat

ભરૂચ જીએનએફસીના કર્મીએ બિમારી-દવાના બોગસ બિલો મુકી ૧૫ લાખની ઠગાઈ કરતાં ફરિયાદ

ProudOfGujarat

રાજપારડી : પ્રાંકડ ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા તળાવ નજીક આંગણવાડી અને મંદિર હોવાથી બાળકો અને જનતામાં ડર ગામમાં એક કપિરાજે પણ આંતક મચાવ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!