Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

સુરત સહીત ગુજરાતભરમાં ચા એ લોકોની ચાહત અને લિજ્જતનું માધ્યમ બન્યું છે સવાર બપોર સાંજ ચા જાણે વ્યસન જેવું પીણું બન્યું છે.

ProudOfGujarat
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમયે ચા વેચતા હતા અને આજે ચાઈ વાલા પી.એમ તરીકે જગ વિખ્યાત બન્યા છે. ખેર, રોજિંદા પીણાં તરીકે ચા એ...
FeaturedGujaratINDIA

વિસાવદર : ભેસાણનાં ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ જરૂરી તમામ આરોગ્યક સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી।

ProudOfGujarat
વિસાવદર ભેસાણનાં ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ સરકારી હોસ્પિટલની મુલાકાત દરમ્યાન દરેક વોર્ડની મુલાકાત લઈ દર્દીઓને મળતી આરોગ્યની સુવિધાની જાત માહિતી લીધી હતી. તેમજ જરૂરી સુવિધાઓ સત્વરે...
FeaturedGujaratINDIA

સુરત : ભરતીનાં વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરીનો ઓર્ડર ન મળતા આજરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત અર્થે એકત્ર થયા.

ProudOfGujarat
સુરતમાં LRD વિદ્યાર્થીઓનો વધુ એક વિવાદ સામે આવ્યો હતો. સુરત સહિત જિલ્લાનાં 187 થી વધુ વિદ્યાર્થીઓ ઓર્ડરથી વંચિત રહેવા પામ્યા છે. આ મુદ્દે આજરોજ સુરત...
FeaturedGujaratINDIA

વિસાવદર તાલુકાનાં મોટા ભલગામ મિડલ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા ગીર મધ્યમાં આવેલ કનકાઈ માતાજીનાં મંદિરે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat
ગીર મધ્યમાં આવેલ કનકાઈ માતાજીનાં મંદિરે વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ ઝુંબેશ કરવાં આવી હતી. ભલગામ મિડલ હાઈસ્કૂલનાં ૪૫ થી ૫૦ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિર...
FeaturedGujaratINDIA

વિસાવદર એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાલી મીટીંગ અને ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat
વિસાવદર એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. સાથે સાથે વિધાર્થીઓના વાલી માટે પણ મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકાનાં કાંટાપાડા ગામનાં નિશાળ ફળિયાનાં આંબાવાડી ખેતરમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લઈ 45 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ProudOfGujarat
નેત્રંગ તાલુકાનાં કાંટાપાડામાં વિદેશી દારૂ વેચવામાં આવી રહ્યો હોવાની માહિતી ઇન્ચાર્જ DYSP એ.જી.ગોહિલને મળતા તેમણે નેત્રંગ પોલીસને તેની માહિતી આપી રેડ કરવાની સૂચના આપતાં પોલીસે...
FeaturedGujaratINDIA

રાજપીપળાના યુવાને આડા સંબંધમાં જીવ ગુમાવ્યો 4 દિવસે વિકૃત હાલતમાં મૃતદેહ મળયો.

ProudOfGujarat
રાજપીપળા હીરા ફળીયાનો પરિણીત યુવાન સુનિલ ઉમંગ વસાવા 15 મી ફેબ્રુઆરીએ મિત્રને મળી થોડી વારમાં આવું છું એમ કહી પોતાની એક્ટિવા પર નીકળ્યો હતો.બીજે દિવસ...
FeaturedGujaratINDIA

સુરત તેમજ અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્ર નિર્માણ અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat
દિલ્હીમાં સતત ત્રીજી ટર્મમાં જ્વલંત વિજય હાંસલ કરનારી આમ આદમી પાર્ટી હવે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવી રહી છે. જેના ભાગરૂપે સુરત તેમજ અમદાવાદથી કાર્યકર્તા નોંધણી અભિયાનનો...
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછામાં ઉમિયાધામ રોડ પર આવેલ કબીરવાડી વિસ્તારમાં એમ્બ્રોડરીનાં કારખાનામાંથી કાપડની ચોરીના બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

ProudOfGujarat
સુરતના વરાછામાં કબીરવાડી વિસ્તારમાં આવેલ એક એમ્બ્રોડરીના કારખાનામાંથી અંદાજિત 1 લાખ 33 હજારના કાપડની ચોરીને અંજામ આપી ચોરો પલાયન થઇ ગયા હતા. ચોરોએ દુકાનનો દરવાજો...
EntertainmentFeaturedGujaratINDIA

મારા હૈયામાં પતંગિયાં ઉડવા માંડયા જ્યારે મેં ઇમ્તીઆઝ અલીની સામે ઓડીશન આપ્યું : પ્રણતિ રાય પ્રકાશ.

ProudOfGujarat
લવ આજ કાલ 2 માં પ્રણતિની ભૂમિકા એ શહેરની ચર્ચા છે. તેના ચાહકો અને સાથી કલાકારો દ્વારા તેણીની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેની ટૂંકી...
error: Content is protected !!