Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નર્મદા કલેકટરને રાંધણ ગેસ સિલિન્ડરમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરતું આવેદન આપવામાં આવ્યું હતું.

ProudOfGujarat
નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષાબેન વસાવા સાથે શહેર પ્રમુખ ફરીદાબેન શેખ, ઉપપ્રમુખ સુમિત્રાબેન રાઉલ,દીપિકાબેન તડવી સહિતની મહિલા કોંગ્રેસની બહેનો દ્વારા આજે અપાયેલા આ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના દહેજ સેઝ-2 માં બેફામ કાર ચાલકે 6 શ્રમજીવીઓને અડફેટે લેતાં 3 લોકોને ગંભીર ઇજા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના દહેજ સેઝ-2 માં બેફામ કાર ચાલકે 6 શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. જે પૈકી 3 ની હાલત ગંભીર જોવાય રહી છે. ઘટનાની જાણ થતાં...
FeaturedGujaratINDIA

ભરૂચનાં નબીપુર પાસેનાં ભરથાણા ગામમાં કાચા મકાનમાં રહેતા મકાન-માલીકની દીવાલ ધસી પડતાં પાંચ લોકોને ઇજા અને એકનું મોત.

ProudOfGujarat
ભરૂચ તાલુકાના ભરથાણા ગામમાં પરમાર ફળિયામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતા એકનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે ચાર વ્યકિતઓને ઇજા થતા હોસ્પિટલમાં...
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં ૯૪૩ વિધવા સહાય યોજનાનાં ફોર્મ મામલતદાર ઓફિસમાં જમા થયા.

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારની વિધવા પેન્શન યોજનામાં પહેલા ૧૦૦૦ રૂપિયા જેટલું પેન્શન અપાતું હતું,પરંતુ જટીલ નિયમોના પ્રતાપે વિધવા બહેનોની ઉંમર ૬૦ વર્ષથી મોટી હોય,બે...
FeaturedGujaratINDIA

રાજપારડીમાં શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની બાવાનું આગમન હઝરતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

ProudOfGujarat
હુઝૂર શૈખૂલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની મિયાં ઝઘડિયા તાલુકામાં ત્રણ દિવસની મુલાકાતે પધાર્યા છે.ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હઝરત શૈખૂલ ઇસ્લામ તેમની ચારદિવસની મુલાકાતના ભાગરૂપે ભરૂચ જિલ્લાના...
FeaturedGujaratINDIA

સુરત : બાલદા પ્રાથમિક શાળામાં શિક્ષકોની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સુરત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બારડોલીની બાલદા પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી. સુરત જિલ્લાનાં દરેક તાલુકામાંથી 13 ટીમોએ ભાગ...
FeaturedGujaratINDIA

પાનોલી જીઆઇડીસી સ્થિત સલ્ફર મિલ્સ પ્રા.લી. કંપનીમાં એક અધિકારીને ઝેરી ગેસ લાગતા મૃત્યુ થયું.

ProudOfGujarat
પાનોલી જીઆઇડીસી સ્થિત સલ્ફર મિલ્સ પ્રા.લી. કંપનીમાં ફરજ બજાવતા એક અધિકારીને ઝેરી ગેસ લાગતા બેશુદ્ધ બની ગયા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે ફરજ...
FeaturedGujaratINDIA

રાજપીપળા : આદિવાસીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર પ્રવાસન અને વિકાસ સત્તા મંડળ વિધેયકનો ધરણાં કરી વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat
રાજપીપળા ખાતે આદિવાસીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર પ્રવાસન અને વિકાસ સત્તા મંડળ વિધેયકનો અનોખો વિરોધ કરાયો હતો. ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરાયું. સાથોસાથ આગામી...
FeaturedGujaratINDIA

સુરતનાં ઉધના વિસ્તારમાં ભેજાબાજે તમાકુનાં ડુપ્લીકેટ પાઉચ બનાવી વેચાણ કરતાં 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

ProudOfGujarat
હાલ નકલી માર્કોવાળા તમાકુનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં બાગબાન, ભોલાછાપ, જગત તમાકુનાં માલિક હિરેન પટેલ કે જેઓ અમદાવાદ રહે છે તેમણે જાણ મળી કે...
GujaratFeaturedINDIA

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગર ખાતે ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યુ હતું.

ProudOfGujarat
સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગરના પ્લોટ નંબર 129 માં ગેસનાં સિલિન્ડરમાં લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો...
error: Content is protected !!