Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત યોગી એસ્ટેટ તરફ જવાના માર્ગ ઉપર અજાણ્યા વાહનની અડફેટે એક રાહદારીનું ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ ધટના સ્થળે મોત નિપજયું.

ProudOfGujarat
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત યોગી એસ્ટેટ તરફ જવાના માર્ગ ઉપર ગત સાંજે અજાણ્યા વાહનની અડફેટે એક રાહદારીનું ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું...
FeaturedGujaratINDIA

સુરત : છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.

ProudOfGujarat
મહારાષ્ટ્ર સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં છત્રપતિ શિવાજી મહારાજજીની 390 મી જન્મ જયંતિની ધૂમધામ ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન...
FeaturedGujaratINDIA

ભરૂચનાં કોલેજ રોડ નજીક ઉત્કર્ષ સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.

ProudOfGujarat
ભરૂચનાં કોલેજ રોડ નજીક ઉત્કર્ષ સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેને પગલે મોટી માત્રામાં પાણીનો વ્યય થવા...
FeaturedGujaratINDIA

કેવડિયા ખાતે ચાલતી કોયલા અને ખાણ મંત્રાલયની ચિંતન શિબિરમાં મંત્રી પ્રલ્હાદ જોશીની જાહેરાત : નાણાંકીય વર્ષ 2023-24 સુધીમાં દેશમાં થર્મલ કોલસાની આયાત પર પૂર્ણ વિરામ મુકાશે.

ProudOfGujarat
કેવડિયા ખાતે ગઇકાલથી ચાલી રહેલી ભારત સરકારના કોલસા અને ખાણ મંત્રાલયની દ્વિ-દિવસીય ચિંતન શિબિર પ્રસંગે આજે કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીએ જણાવ્યું કે, તાપ વીજળીના ઉત્પાદન...
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વર ખાતે આવેલી ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી રૂ.2,48,000/- નાં મોબાઈલ અને ટીવીની ચોરી.

ProudOfGujarat
રાજપીપળા અને ગરુડેશ્વરમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવતા વેપારીની ગરુડેશ્વર ખાતેની દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરી ૧૭ મોબાઈલ અને ૨ એલઈડી ટીવીની ચોરી કરી અજાણ્યા ચોરો ફરાર....
FeaturedGujaratINDIA

વાગરાનાં સાયખા GIDC રોડ ઉપર યુવતીની મશ્કરી કરે છે તેમ કહી મારતા ઇજા ગ્રસ્ત યુવાનનું મોત.

ProudOfGujarat
વાગરા તાલુકાનાં સાયખા GIDC માં યુવતીને છેડતી કરે છે તેમ કહી માર મારતા યુવાનને જીવલેણ ઇજા પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજતાં પોલીસે હત્યાનો ગુનો...
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે પ્રવાસીઓ માટે આજથી પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકાયેલો સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન આશાસ્પદ...
FeaturedGujaratINDIA

દેવભૂમિ દ્વારકા જીલ્‍લાના ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા જીલ્લા મેજિસટ્રેટ.

ProudOfGujarat
દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની પશ્વિમ આંતરરાષ્‍ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્‍લો છે. જિલ્‍લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨ ટાપુઓ પર...
FeaturedGujaratINDIA

સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબને શ્રદ્ધાંજલી અર્પતા ભારત સરકારનાં કોલસા અને ખાણ તેમજ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષી.

ProudOfGujarat
કેવડીયા કોલોની ખાતે કેન્દ્રીય કોલસા વિભાગની ચિંતન શિબિરમાં હાજરી આપવા આવેલા ભારત સરકારનાં કોલસા અને ખાણ તેમજ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ આજે વહેલી સવારે સ્ટેચ્યુ...
FeaturedGujaratINDIA

સુરતના સચિન જીઆઇડીસી સ્થિત વેસ્ટેજનાં ગોડાઉનમાં આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat
સુરતના સચિન GIDC માં વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ભેસ્તાનની ત્રણ અને સચીનની ત્રણ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ...
error: Content is protected !!