Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં કોલેજ રોડ નજીક ઉત્કર્ષ સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.

Share

ભરૂચનાં કોલેજ રોડ નજીક ઉત્કર્ષ સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેને પગલે મોટી માત્રામાં પાણીનો વ્યય થવા પામ્યો હતો. રાહદારી સહીત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે પાણીની લાઈનનું સમારકામ થાય તેવી માંગ સ્થાનિકોએ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત

ProudOfGujarat

સુરત અડાજણમાં ધોરણ 10 ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

નડિયાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે કરી રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!