સુરતમાં ડ્રેનેજની સફાઇ માટે રોબોટનો થશે ઉપયોગ : દેશના 12 શહેરો પૈકી ગુજરાતમાં પહેલીવાર પ્રયોગ.
ફાયર વિભાગમાં રોબૉટનો ઉપયોગ કરવાના નિર્ણય બાદ હવે મહાનગર પાલિકા ડ્રેનેજની કામગીરી માટે પણ રોબૉટનો ઉપયોગ કરશે. ભારત દેશના 12 જેટલા શહેરોમાં ડ્રેનેજની સફાઈ માટે...
