Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

છોટાઉદેપુર નજીકમાં આવેલ કાનાવાંટ-કાછેલ ગામે શોટ સર્કીટના કારણે આગ લાગી જતા બે લાખ ઉપરાંતની ઘરવખરી બળીને ખાખ એક વ્યક્તિ દાઝી જતા સારવાર હેઠળ.

ProudOfGujarat
છોટાઉદેપુર જિલ્લાના કાનાવાંટ-કાછેલ ગામે રહેતા ધાણક રામસિંગ ભાઈ રૂપલાના મકાનમાં ગત મોડી રાત્રીએ ઘરમાં શોટ સર્કીટ થતા એકાએક આગ ફાટી નીકળી હતી, આ સમયે ઘરમાં...
FeaturedGujaratINDIA

ઝધડીયા તાલુકાના ગુમાનદેવ નજીક દિપડો મૃત હાલતમાં મળતા ચકચાર.

ProudOfGujarat
ઝધડિયા નજીકના ગુમાનદેવ પાસેના વિસ્તારમાંથી એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો છે. વનવિભાગના જણાવ્યા અનુસાર કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડાનું મરણ થયું હોવાનું અનુમાન...
FeaturedGujaratINDIA

ઝધડિયા તાલુકાના અસનાવી અને ઝરીયા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat
ઝધડિયા તાલુકાના અસનાવી અને ઝરીયા ગામેથી ઝધડિયા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી લીધો છે. અસનાવી ગામથી ૨૫ નંગ તથા ઝરીયા ગામથી ૨૧ નંગ નાની...
FeaturedGujaratINDIA

સુરતમાં આગની ધટનાઓને ગંભીરતાથી લેતા પાલિકા કમિશનર અને બંછાનિધી પાની દ્વારા સુડા ભવન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat
સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં ભીષણ આગની ધટના અને સુરત શહેરમાં આયેદીન ઉપરાચાપરી આગની ધટનાઓને ગંભીરતાથી લેતા પાલિકા કમિશનર અને સુડા(સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના ચેરમેન બંછાનિધી...
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે 2.89 કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીમાં ચાર મહિનાથી લિફ્ટ બંધ હોવાથી અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે.

ProudOfGujarat
રાજપીપળા ખાતે ઓકટોમ્બર 2017 માં 2.89 કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરી લોકાર્પણના બે વર્ષ સુધી પડી રહ્યા બાદ કાર્યરત થઈ. જેમાં મામલદાર...
FeaturedGujaratINDIA

જંબુસર : જંત્રાણ ગામનાં જંત્રાણ વિદ્યા મંદિરમાં વાલી સંમેલનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો.

ProudOfGujarat
જંબુસર તાલુકાના જંત્રાણ ગામમાં આજરોજ જંત્રાણ વિદ્યા મંદિરમાં વાલી સંમેલનનાં પ્રોગ્રામનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં બાળકોના વાલીઓને બોલાવી શિક્ષકોએ આવનારી એસ.એસ.સી.બોર્ડની...
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લાના આમોદ ગામે ટેલિફોન એકસચેન્જ કચેરી પાસે આજે સવારે એક 20-22 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat
આમોદ ગામે ટેલિફોન એક્સચેન્જ કચેરી પાસે આજરોજ સવારે એક 20-22 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતક યુવકના કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાના...
FeaturedGujaratINDIA

વાલિયા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્કોવર્ડ પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat
ભરૂચ પેરોલ ફર્લો સ્કોવર્ડ પોલીસે વાલિયા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચના ભઠીયારવાડ નજીકથી ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી અર્થે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ટ્રકનાં ચાલકે ટ્રક રિવર્સ કરતા એકટીવાને અડફેટે લઈ લેતા એકટીવા સવાર મહિલાનો આબાદ બચાવ થયો.

ProudOfGujarat
અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત આદિત્યનગર નજીક આજરોજ સવારે એક ટ્રકનો ચાલક ટ્રક રિવર્સ કરતો હતો તે વેળાએ એક એકટીવાને અડફેટે લઈ લેતા એકટીવા ટ્રકના પાછળના...
GujaratFeaturedINDIA

સુરતનાં રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ પર ફાયર કર્મચારી દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો.

ProudOfGujarat
સુરતના કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ફાયર બ્રિગેડને કોલ કરાતાં ફાયર બિગ્રેડની 70 થી વધુ...
error: Content is protected !!